We empower the generation of tomorrow for a brighter future and hope for every individual.
Bhanumati Foundation has been formed with the aim of upliftment of the society. The founder Mr. Vivek Joshi after completing MSW - post graduate studies in social work , started a strong intention and hard efforts of 3 years to register and establish a foundation, we made registration on 29 jun 2019, Later, all necessary registrations were made in various offices of the government of India, and to do something there were so many areas in front, then started in cyberspace, youth development, awareness in various matters, environment oriented works and many other areas are pending. During this time we cooperated with others and made every possible effort. We believe that steps should be directional and firm, they may be slow but not at all dim.
ભાનુમતી ફાઉન્ડેશનની રચના સામાજના ઉત્કર્ષકાર્યના ઉદેશ્ય થી થઈ છે. વર્ષ 2016 માં જ મજબુત ઈરાદા સાથે ફાઉન્ડેશન સ્થાપવા માટેની ધીમી શરૂઆત થઈ,એ અંગે ભાનુમતી ફાઉન્ડેશનના ફાઉન્ડર વિવેક જોષી એ સમાજ કાર્યનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ M.S.W પૂર્ણ કર્યા બાદ 3 વર્ષના સુદ્રઢ પ્રત્યન થી 26 જૂન 2019 સંસ્થાનું સરકારશ્રીની કચેરીમાં નોંધણી થઈ. બાદમાં જરૂરી તમામ પ્રકાર ની નોંધણી સરકારશ્રીની વિવિધ કચેરીઓમાં કરાવી ,અમારી સામે ઘણા ક્ષેત્રો હતા પણ અમે શરૂઆત સાઇબર સ્પેસ, યુવા વિકાસ, વિવિધ બાબતો માં જાગૃતિ કરણ, પર્યાવરણ લક્ષી કાર્યો માં કરી છે અને બીજા ઘણા ક્ષેત્રે કામગીરી બાકી છે.કોવિડ-19 ની મહામારી દરમ્યાન અમે અન્ય લોકોને સાથ સહકાર અને બનતા તમામ પ્રયત્નો કર્યા. અમે માનીએ છીએ કે પગલાં ચોક્કસ દિશામાં અને અડગ હોવા જોઈએ, તે ધીમા હોય શકે છે પણ ધૂંધળા તો બિલકુલ નહીં.
Trustees
Adv. Vivek Joshi
Career Started Bachelor in Physical Education in 2009, Post Graduation in Diploma Commuter Application in 2010, Professionally Started practicing in Law with Bar Council of India Licensed in 2015 , Master in Social Work in 2018 and Master in Legislative Law in 2021 study.
કારકિર્દીની શરૂઆત 2009 માં શારીરિક શિક્ષણમાં સ્નાતક, 2010 માં ડિપ્લોમા કોમ્યુટર એપ્લિકેશનમાં અનુસ્નાતક, વ્યાવસાયિક રીતે 2015 માં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા લાઇસન્સ સાથે કાયદામાં પ્રેક્ટિસ શરૂ કરી, 2018 માં સામાજિક કાર્યમાં માસ્ટર અને 2021 માં લેજિસ્લેટિવ લોમાં માસ્ટર.


Mr.Shridhar maheta.
Career started from 2018 with study of Chartered Accountant. It has always been his positive attitude to do social service along with busy studies and starting career.
કારકિર્દીની શરૂઆત 2018 થી Charterd Accountent ના અભ્યાસ થી થયેલ છે. અભ્યાસ માં વ્યસ્તતા અને કારકિર્દીના શરૂઆત સાથે જ સમાજસેવા કરવી તે હમેશા તેમનો હકારાત્મક અભિગમ રહ્યો છે
Mr.Raj Maheta.
Career started in 2020 Bachelor of Commerce stream.he has Interested in Accounts subject, and also give Counselling to people on commerce flow in their further studies.
કારકિર્દીની શરૂઆત 2020 બેચલર ઓફ કોમર્સ સ્ટ્રીમમાં થઈ હતી. તેને એકાઉન્ટ્સ વિષયમાં રસ છે, અને લોકોને તેમના આગળના અભ્યાસમાં વાણિજ્ય પ્રવાહ પર કાઉન્સેલિંગ પણ આપે છે.
Committee Members
Dr. Hitesh parmar
M.D.(A.M.)., N.D.D.Y., D.E.H.M., C.F.N., C.F.N.A., SUJOK, PRANIC HEALER
"YOGVID" Award by Sport & Ayush Ministry - Govt of India
General Secretary - Saurashtra & Kutch (Gujarat) INO - Delhi.
Dhyanam Naturopathy and Dhyanam Shiksha.
Founder and Chairman.
Divyajyot Health care
Founder And CEO.
Dhudheswar natural health resort ( the meadow nature resort)
Ex-CEO and CMO.
Krishna Naturopathy and Ayurved center.
Founder - Director.


Mr.Mustak Pariya
Mustak Paria is a Chairman of CSR Committee at Bhanumati Foundation. he is Ideal personality for ture word like honest service,Serene,A true advisor,intrepid ,articulate speaker etc. he has been a grassroots activist since Bhanumati Foundation its inception. he is Graduated in Bachelor of Commerce with Business Communication and Post Graduate in Computer Applications. Presently he is Business Head at Loria Agro Equipment Pvt Rajkot,and working pan India level.
મુસ્તાક પરિયા ભાનુમતી ફાઉન્ડેશનમાં CSR કમિટીના અધ્યક્ષ છે. પ્રામાણિક સેવા, નિર્મળ, સાચા સલાહકાર, નીડર, સ્પષ્ટ વક્તા વગેરે માટે તેઓ આદર્શ વ્યક્તિત્વ છે. ભાનુમતી ફાઉન્ડેશનની શરૂઆતથી જ તેઓ પાયાના કાર્યકર્તા છે. તેણે બિઝનેસ કોમ્યુનિકેશન સાથે બેચલર ઓફ કોમર્સમાં સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. હાલમાં તેઓ લોરિયા એગ્રો ઇક્વિપમેન્ટ પ્રા. રાજકોટમાં બિઝનેસ હેડ છે અને સમગ્ર ભારતમાં કાર્યરત છે.


Adv.vishal sojitra
It is very difficult to be a legal practitioner and contribute to the same profession with a noble cause like social service. He always tries his best to interpret the law. Their activities are very natural and simple natured style.
કાયદા વ્યવસાયક હોવું અને એજ વ્યવસાયને સમાજ સેવા જેવા ઉમદા હેતુથી યોગદાન આપવું એ ઘણી અઘરી બાબત છે.તે હમેશા યથા યોગ્ય પ્રયત્ન કાયદાના અર્થઘટન માટે કરે છે. એમની પ્રવૃતિ ખુબજ સહજ અને સરળ સ્વભાવ શૈલી માં હોય છે.

