What We Do
Testimonials
Bhanumati foundation has done really nice work for our Indian society. They have work with an absolute vision and mission that makes them different from others.
Bhanumati Foundation has been formed with the aim of upliftment of the society. The founder Mr. Vivek Joshi after completing MSW - post graduate studies in social work , started a strong intention and hard efforts of 3 years to register and establish a foundation, we made registration on 29 jun 2019, Later, all necessary registrations were made in various offices of the government of India, and to do something there were so many areas in front, then started in cyberspace, youth development, awareness in various matters, environment oriented works and many other areas are pending. During this time we cooperated with others and made every possible effort. We believe that steps should be directional and firm, they may be slow but not at all dim.
ભાનુમતી ફાઉન્ડેશનની રચના સામાજના ઉત્કર્ષકાર્યના ઉદેશ્ય થી થઈ છે. વર્ષ 2016 માં જ મજબુત ઈરાદા સાથે ફાઉન્ડેશન સ્થાપવા માટેની ધીમી શરૂઆત થઈ,એ અંગે ભાનુમતી ફાઉન્ડેશનના ફાઉન્ડર વિવેક જોષી એ સમાજ કાર્યનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ M.S.W પૂર્ણ કર્યા બાદ 3 વર્ષના સુદ્રઢ પ્રત્યન થી 26 જૂન 2019 સંસ્થાનું સરકારશ્રીની કચેરીમાં નોંધણી થઈ. બાદમાં જરૂરી તમામ પ્રકાર ની નોંધણી સરકારશ્રીની વિવિધ કચેરીઓમાં કરાવી ,અમારી સામે ઘણા ક્ષેત્રો હતા પણ અમે શરૂઆત સાઇબર સ્પેસ, યુવા વિકાસ, વિવિધ બાબતો માં જાગૃતિ કરણ, પર્યાવરણ લક્ષી કાર્યો માં કરી છે અને બીજા ઘણા ક્ષેત્રે કામગીરી બાકી છે.કોવિડ-19 ની મહામારી દરમ્યાન અમે અન્ય લોકોને સાથ સહકાર અને બનતા તમામ પ્રયત્નો કર્યા. અમે માનીએ છીએ કે પગલાં ચોક્કસ દિશામાં અને અડગ હોવા જોઈએ, તે ધીમા હોય શકે છે પણ ધૂંધળા તો બિલકુલ નહીં.
Bhanumati foundation has done really nice work for our Indian society. They have work with an absolute vision and mission that makes them different from others.
While preparing to set up Bhanumathi Foundation in 2016, research was done on a few topics. First of all creating public awareness on various topics and situations like cyber-space-crime, environment, health, child women and youth development, human rights and simple common understanding of laws.
2016 માં ભાનુમતિ ફાઉન્ડેશનની સ્થાપના કરવાની તૈયારી કરતી વખતે, કેટલાક વિષયો પર સંશોધન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ સાયબર-સ્પેસ-ક્રાઈમ, પર્યાવરણ, આરોગ્ય, બાળ મહિલા અને યુવા વિકાસ, માનવ અધિકારો અને કાયદાઓની સરળ સામાન્ય સમજ જેવા વિવિધ વિષયો અને પરિસ્થિતિઓ પર જનજાગૃતિ ઊભી કરવી.
By the coming year 2025, Bhanumati Foundation wants to get reach to the most people of our society.
આવતા વર્ષ 2025 સુધીમાં, ભાનુમતી ફાઉન્ડેશન આપણા સમાજના મોટાભાગના લોકો સુધી પહોંચવા માંગે છે.