Cybercrime and Security Policy- School No. 60 Rajkot સાયબર ક્રાઇમ અને સુરક્ષા પોલિસી- શાળા નં 60 રાજકોટ

Organized by Aganpankh Foundation and with the support of Mr. Vivek Joshi, Founder of Bhanumati Foundation, Saraswati Samman and award distribution was organized to the best students in School No. 60 under Nagar Primary Education Committee of Rajkot city. In which, Vivek Joshi gave the future citizens of India the necessary understanding about cyberspace – cybercrime and security policy. Self defense measures against cyber crime and fraud were shown. Sarkarshree's scheme related to this subject and gave useful information about complaint and redressal.

અગનપંખ ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને ભાનુમતી ફાઉન્ડેશન ના ફાઉન્ડર શ્રી વિવેક જોષી ના સહયોગ દ્વારા રાજકોટ શહેરની  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં 60 માં શ્રેષ્ઠ વિદ્યાર્થીઑને સરસ્વતી સન્માન અને પુરસ્કાર વિતરણનું આયોજન થયું હતું. જેમાં વિવેક જોષી દ્વારા  ભારતના ભવિષ્યના નાગરિકોને સાયબર સ્પેસ – સાયબર ક્રાઇમ અને સુરક્ષા પોલિસી અંગે જરૂરી સમજણ આપી હતી. સાયબર ગુના અને છેતરપિંડી અંગેના સ્વ બચાવ માટેના ઉપાયો બતાવ્યા હતા. સરકારશ્રી ની આ વિષય સબંધિત યોજના અને ફરિયાદ અને નિવારણ અંગેની ઉપયોગી માહિતી આપી હતી.