Samast Brahm Samaj Rajkot Cybercrime and Security Policy સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ સાયબર ક્રાઇમ અને સુરક્ષા પોલિસી
Organized by Samast Brahm Samaj Rajkot and with the support of Mr. Vivek Joshi, founder of Bhanumati Foundation, a coaching class for the Gujarat Public Service Commission Class 1-2 competitive examination was organized for young men and women at Rajkot city. In which necessary guidance was provided by Vivek Joshi regarding science and technology and cyber security policy.
સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા આયોજીત અને ભાનુમતી ફાઉન્ડેશન ના ફાઉન્ડર શ્રી વિવેક જોષી ના સહયોગ દ્વારા રાજકોટ શહેર ખાતે યુવક યુવતીઓને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ 1-2 ના સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ નું આયોજન થયું હતું. જેમાં વિવેક જોષી દ્વારા સાયન્સ અને ટેકનોલોજી તથા સાયબર સુરક્ષા પોલિસી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.