Rajkot Rural Police - Competitive Class Training 2019-2020 રાજકોટ ગ્રામ્ય પોલીસ - સ્પર્ધાત્મક વર્ગ તાલીમ 2019-2020

A free residential training class for competitive examination for educated youth of Scheduled Tribes organized by Rajkot Rural Police Department and managed by Bhanumati Foundation was organized in Bhootavad Saraswati Vidya Complex at Dhoraji in the year of February 2020. About 100 young men and women participated in it.

રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા આયોજિત અને ભાનુમતી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અનુસૂચિત જનજાતિના શિક્ષિત યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન ધોરાજી ખાતે ભૂતવડ સરસ્વતી વિદ્યા સંકુલમાં ફેબ્રુઆરી 2020 માં કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.