Navsari Police Security Bridge Training 2019-2020 નવસારી પોલીસ સુરક્ષા સેતુ તાલીમ 2019-2020

Under the Navsari Police Department's Security Bridge Program  for 1 month training program was held at Navsari City, Chikhli, and Vansda in the year 2020 for the recruitment of various cadres of the Police Department in which about 1100 youngster  benefited.

નવસારી પોલીસ વિભાગના સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2020માં નવસારી શહેર, ચીખલી અને વાંસદા ખાતે પોલીસ વિભાગની વિવિધ સંવર્ગોની ભરતી માટે 1 માસનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1100 જેટલા યુવાનોએ લાભ લીધો હતો.