Cyber Security Policy - Shramyogi Kalyan Board - Jamnagar સાયબર સુરક્ષા પોલિસી - શ્રમયોગી કલ્યાણ બોર્ડ - જામનગર
Organized by labour wellfare bord (Shramyogi Kalyan Board) and with the support of Mr. Vivek Joshi, founder of Bhanumati Foundation, a coaching class for Class 1-2-3 competitive examination conducted by Gujarat Public Service Commission was organized for around 100 young men and women at Jamnagar city. In which necessary guidance was provided by Vivek Joshi regarding science and technology and cyber security policy.
શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આયોજીત અને ભાનુમતી ફાઉન્ડેશન ના ફાઉન્ડર શ્રી વિવેક જોષી ના સહયોગ દ્વારા જામનગર શહેર ખાતે આશરે 100 જેટલા યુવક યુવતીઓને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ 1-2-3 ના સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ નું આયોજન થયું હતું. જેમાં વિવેક જોષી દ્વારા સાયન્સ અને ટેકનોલોજી તથા સાયબર સુરક્ષા પોલિસી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.