Human Rights Building Saurashtra University -Environmental Protection-Cleanliness Campaign માનવ અધિકાર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-પર્યાવરણ સંરક્ષણ-સ્વચ

Diparment of human rights Saurashtra University and Bhanumati Foundation founder Mr. Vivek Joshi with the support of Diparment of human rights in Saurashtra University campus in the autumn season collected the fallen leaves of trees to become natural fertilizer. At Diparment of human rights, other plants and trees at the Diparment of human rights were given fertilizer, along with which cleanliness drive has be done.

ડીપાર્મેન્ટ ઓફ હ્યુમન રાઈટ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાનુમતી ફાઉન્ડેશનના સ્થાપક શ્રી વિવેક જોષીના સહયોગથી ડીપાર્મેન્ટ ઓફ હ્યુમન રાઈટ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં પાનખર ઋતુમાં વૃક્ષોના ખરી પડેલા પાંદડાને એકત્ર કરી કુદરતી ખાતર બનાવ્યું હતું. માનવ અધિકારના ડીપાર્મેન્ટ ખાતે અન્ય છોડ અને વૃક્ષોને ખાતર આપવામાં આવ્યું હતું, જેની સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.