National Cyber Security Policy 2020 Genius School Rajkot રાષ્ટ્રીય સાયબર સુરક્ષા પોલિસી 2020 જિનિયસ સ્કૂલ રાજકોટ

online seminar on regarding the National Cyber Security Policy 2020 Organized by Genius School Rajkot and with the support of Mr. Vivek Joshi, Founder of Bhanumati Foundation. organized In which necessary guidance was provided by Mr.Vivek Joshi. 

જીનિયસ સ્કૂલ રાજકોટ દ્વારા અને ભાનુમતી ફાઉન્ડેશનના સ્થાપક શ્રી વિવેક જોશીના સહયોગથી નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી 2020 અંગે ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વિવેક જોષી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.