Cybercrime and Security Policy- School No. 89 Rajkot સાયબર ક્રાઇમ અને સુરક્ષા પોલિસી- શાળા નં 89 રાજકોટ
Organized by Aganpankh Foundation and with the support of Mr. Vivek Joshi, Founder of Bhanumati Foundation, Saraswati Samman and award distribution was organized to the best students in School No. 89 under Nagar Primary Education Committee of Rajkot city. In which, Vivek Joshi gave the future citizens of India the necessary understanding about cyberspace – cybercrime and security policy. Self defense measures against cyber crime and fraud were shown. Sarkarshree's scheme related to this subject and gave useful information about complaint and redressal.
અગનપંખ ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને ભાનુમતી ફાઉન્ડેશનના સ્થાપક શ્રી વિવેક જોષીના સહયોગથી રાજકોટ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નંબર 89માં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માન અને એવોર્ડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવેક જોષીએ ભારતના ભાવિ નાગરિકોને સાયબર સ્પેસ – સાયબર ક્રાઈમ અને સુરક્ષા નીતિ વિશે જરૂરી સમજ આપી હતી. સાયબર ક્રાઈમ અને છેતરપિંડી સામે સ્વરક્ષણના પગલાં દર્શાવવામાં આવ્યા હતા. આ વિષયને લગતી સરકારશ્રીની યોજના અને ફરિયાદ અને નિવારણ અંગે ઉપયોગી માહિતી આપી હતી.